**આપના પુર્વ નેતા જયેશભાઇ સંગાડાએ વિધિવત રીતે કોગ્રેસમા શામિલ થયા ** - At This Time

**આપના પુર્વ નેતા જયેશભાઇ સંગાડાએ વિધિવત રીતે કોગ્રેસમા શામિલ થયા **


*આપના પુર્વ નેતા જયેશભાઇ સંગાડાએ વિધિવત રીતે કોગ્રેસમા શામિલ થયા **

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેક્રેટરી અને નવનિયુક્ત મધ્ય ગુજરાત પ્રભારી રામ કિશન ઓઝા હસ્તે કોંગ્રેસમાં સ્વાગત કર્યું...

દાહોદ જિલ્લા પ્રમુખશ્રી હર્ષદભાઈ નિનામાંના નેતૃત્વમાં પૂર્વ સાંસદશ્રી પ્રભાબેન તાવીયાડ, પૂર્વ ધારાસભ્યશ્રી વજુભાઇ પણદા,
શ્રી ચદ્રિકાબેન બારીયા, ડો.મિતેષ ગરાસિયા,ફતેપુરા વિધાનસભા ઉમેદવાર
શ્રી ઘુભાઈ મછાર,તમામ તાલુકા પ્રમુખશ્રીઓ,શહેર પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે AICC સેક્રેટરી શ્રી રામ કિશન ઓઝાજી હસ્તે કોંગ્રેસ પરિવારમાં સ્વાગત કરી શામિલ થયા..


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.