ધાંગધ્રાના કુડા રોડ પર વાડીમાં 3 લાખથી વધુના કેમિકલ કાંડનો છેલ્લા 10 દિવસથી ફરાર આરોપીને SOG પોલીસે ઝડપી લીધો : ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઉધતી રહી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના, કુડા રોડ પર કંટાળી વાડીની ઓરડમાથી કેમીકલનો, જથ્થો તાલુકા પોલીસે 3.30 લાખનુ કેમીકલ. અને બેરલ સહિતનો મુદ્દામાલ જડપી આરોપી ફરાર થઈ ગયો હતો જે આરોપીને આજે એસ.ઓ.જી પોલીસે તાલુકા પોલીસને ઊંઘમાં રાખીને ઝડપી લઈને તાલુકા પોલીસના હવાલે કર્યો છે ત્યારે જોવાનું રહ્યું કે હાલ તાલુકા પોલીસ દ્વારા તપાસમાં કેટલા આરોપીઓના કેમિકલ કાંડમાં નામ ખોલવામાં આવે છે કે પછી આરોપી સાથે મળીને કોળીમાં ગોળ ભાંગીને ભીનું સંકેલવામાં આવે તેવી લોક ચર્ચા જોર પકડ્યું છે?
આ પ્રકારના તમામ સમાચાર માટેે
