પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિજાપુર ના ખરોડ ની ઓચિંતી મુલાકાત લીધી - At This Time

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિજાપુર ના ખરોડ ની ઓચિંતી મુલાકાત લીધી


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને તેમનાં પુત્રી અનાર બેન પટેલ વિજાપુર તાલુકાના ખરોડ ગામની આચાનક મુલાકાત લીધી હતી આનંદનીબેન પટેલ ખરોડના રામજી મંદિરની મુલાકાત લઈને બાદ ગામમાં આવેલા ગામ પંચાયતના તલાટી સાહેબની મુલાકાત મુલાકાત લીધી હતી. જો તલાટી સાહેબ ને ટેલીફોન ઉપર વાતચીત કરીને તલાટી સાહેબને રૂબરૂ મુલાકાત કરીને ગામની ધ્યાન દોર્યું હતું ગામજનોની મુલાકાત અને ગામના દરેકના પ્રશ્નોને હલ કરવા માટે નોંધ લીધી હતી

રિપોર્ટર. મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો.9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.