**આપ પાર્ટી પ્રમુખ ઝાલોદ સહિત વિવિધ હોદેદારશ્રીઓએ "ગાંધી જ્યંતિ નિમિત્તે "સફાઈ અભિયાન થકી ઉજવણી કરી** - At This Time

**આપ પાર્ટી પ્રમુખ ઝાલોદ સહિત વિવિધ હોદેદારશ્રીઓએ “ગાંધી જ્યંતિ નિમિત્તે “સફાઈ અભિયાન થકી ઉજવણી કરી**


**આપ પાર્ટી પ્રમુખ ઝાલોદ સહિત વિવિધ હોદેદારશ્રીઓ ગાંધી જ્યંતિ નિમિત્તે સફાઈ અભિયાન થકી ઉજવણી કરી**

આજ રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ૨,ઓક્ટોબર રોજ ,ગાંધી જયંતિ દિન નિમીત્તે ઝાલોદ વિધાનસભાનાં પ્રમુખ અનિલભાઈ ગરાસીયાની આગેવાની હેઠળ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પાર્ટીનાં સક્રિય કાર્યકરો, તાલુકા પ્રમુખ ,તાલુકા ઇન્ચાર્જ પ્રમુખ ,મહામંત્રી ,શહેર પ્રમુખ ,શહેર પ્રભારી અને સહપ્રભારી આમ મોટી સંખ્યામા હાજરી આપી મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરીને ઝાલોદ નગરપાલિકા આવતા વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરી ગાંધી જ્યંતિ ઉજવણી કરાઈ
પ્રતિનિધિ- સોહીલ ધડા /ઝાલોદ


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.