આજી જીઆઈડીસીમાં જુગાર રમતા 7 પકડાયા
થોરાળા પોલીસે આજી જીઆઈડીસીમાં પટેલ એન્ટરપ્રાઈઝ નામના કારખાનાના ખૂણે જાહેરમાં જુગાર રમતા 7 આરોપીને પકડી રૂ। 10500ની રોકડ કબ્જે કરી હતી.આરોપીમાં (1) હિતેષ નટુભાઇ ચાવડા ઉ.વ.44, રહે, લક્ષ્મીવાડી સોસાયટી શેરી નં 20, મીલપરા મેઇન રોડ હબીબભાઇના મકાનમાં ભાડેથી રાજકોટ શહેર મુળ રહે મોચી મંદિર મોરબી (2) પરેશ રમેશ ઝાલા ઉ.વ.32, રહે. કોટક સ્કુલ પાસે, ગવલીવાડ વિરમાયા પ્લોટ શેરી નં 2 મોટી ટાંકી ચોક (3) અનિરુધ્ધસિંહ જીલુભા ઝાલા ઉ.વ 57 રહે. સુખરામ સોસાયટી શેરી નં 5 કોઠારીયા મેઇન રોડ (4) દિપક મનજી નકુમ ઉ.વ 53, રહે. લક્ષ્મીવાડી શેરી નં 18, મીલપરા મેઇન રોડની બાજુમાં (5) કલ્પેશ કિરીટ રાઠોડ ઉ.વ 39, રહે, વાણીયાવાડી શેઠ હાઇસ્કુલની સામે સોરઠીયા વાડી સર્કલ પાસે અજીતસિંહ કોટીલાના મકાનમાં ભાડેથી મુળ રહે. લક્ષ્મીવાડી શેરી નં 18 મીલપરા મેઇન રોડ (6) કેશુ જેઠા ઘોટલા ઉ.વ 77 રહે. સામ સોસાયટી, પટેલ સોસાયટીની બાજુમાં રણુજા મંદિર પાસે રાજકોટ (7) સાગર ભરત મકવાણા ઉ.વ. 24, રહે. લાતીપ્લોટ શેરી નં 10, કુવાડવા રોડ)નો સમાવેશ થાય છે. પોલીસે ગુનો નોંધ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
