**ઝાલોદના પરથમપુર ગામમા ચેકિંગમા ગયેલ વીજ કર્મચારીઓ પર હુમલો** - At This Time

**ઝાલોદના પરથમપુર ગામમા ચેકિંગમા ગયેલ વીજ કર્મચારીઓ પર હુમલો**


**ઝાલોદના પરથમપુર ગામમા ચેકિંગમા ગયેલ વીજ કર્મચારીઓ પર હુમલો**

ઝાલોદ તાલુકાના પ્રથમપૂર ગામમા મધ્ય ગુજરાત વીજ લિમિટેડની સ્પેશિયલ ટીમ ડ્રાઇવ માટે પહોંચી હતી.પ્રથમપુર ગામે ગેરકાયદેસર જોડાણ બાબતે તપાસ કરી રહી હતી.ત્યારે જ કેટલાક લોકોએ ફરજમા અડચણ પેદા કરી બોલચાલી કરવાનો પ્રયાસ કર્યો હતો.વીજ કંપનીના જુનિયર એનિજીયર સહિત હેલ્પર ઉપર બેલ્ટ વડે હુમલો કરતા બન્ને કર્મચારીઓ ફેક્ચર થયા હતા.બન્ને કર્મચારીઓને સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.ઘટના સંદર્ભે લીમડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામા આવી રહી છે....


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.