હિંમતનગર ની વિદ્યાનગરી કોલેજ યુનિવર્સિટી પરિણામમાં ઝળકી - At This Time

હિંમતનગર ની વિદ્યાનગરી કોલેજ યુનિવર્સિટી પરિણામમાં ઝળકી


હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણ દ્વારા બી.સી.એ. છઠ્ઠાસેમેસ્ટરનું પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ જેમાં હિંમતનગરની વિદ્યાનગરી, ડી.એલ.પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી કોલેજનો  વિદ્યાર્થી  બ્રિજેશ દિનેશભાઈ સુથાર છઠ્ઠા ક્રમાંકે અને આયુષી અશોકભાઈ પટેલ ૯મા ક્રમાંકે ઉત્તિર્ણ થઈ વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલનું ગૌરવ વધારતાં સંસ્થાના પ્રમુખ ડી.એલ.પટેલ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. હિતેશ પટેલ વગેરેએ તેજસ્વી   વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.