દામનગર પાલિકા નો પ્રથમ વરસાદ થી વિકાસ સતત ડૂબેલો રહે છે - At This Time

દામનગર પાલિકા નો પ્રથમ વરસાદ થી વિકાસ સતત ડૂબેલો રહે છે


દામનગર પાલિકા નો પ્રથમ વરસાદ થી વિકાસ સતત ડૂબેલો રહે છે

દામનગર શહેર ની નગરપાલિકા તંત્ર ની ધોર બેદરકારી રસ્તો હોય કે ન હોય ગૌચર પડતર રેલવે આર એન્ડ બી ખાનગી સંપાદન વગર ગમે ત્યાં પેવર બ્લોક બનાવી દેવા થી અમુક જગ્યા એ સતત પાણી માં ડૂબેલા રસ્તા ઓ નદી ના પટ તરફ જતા માર્ગો માં પણ પેવર બ્લોક પથરી પોતા ના વિકાસ માં રચ્યા પચ્યા રહેતા શાસકો એ આંતરિક શહેર ના અસંખ્ય રહેણાંક વિસ્તારો માં ખાડા પુરવા જોઈ એ શહેર ના દરેક વિસ્તાર માં પેવર બ્લોક રસ્તા ઓમાં પણ વરસાદી પાણી ભરાયેલ રહે છે લેવર વગર આડેધડ જુના કાઢી નવા પેવર બ્લોક માં અમુક રોડ તો વાહન ચાલવા થી ખખડે ટી પી આઇ શેનું કરતા હશે ? ટેલિફોન એક્સક્ષેજ પાસે નો પેવર બ્લોક રસ્તો પ્રથમ વરસાદ થી સતત પાણી ભરેલ રહે છે આ રસ્તા નો ઉપીયોગ ક્યારેય થતો હશે ? ક્યાં વિસ્તાર ના લોકો આ રસ્તે જતા હશે આ રસ્તો પાણી ન નહેરા માં તરફ જાય છે પાલિકા એ કોના માટે બનાવ્યો હશે ?

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.