પ્રતીતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જય ભારત સાથ જણાવવાનું કે જિલ્લા શિક્ષણા ઓફિસની અંદર વેરાવળ આવેલી તેના ભાગની અંદર લોકો દ્વારા
પ્રતીતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જય ભારત સાથ જણાવવાનું કે જિલ્લા શિક્ષણા ઓફિસની અંદર વેરાવળ આવેલી તેના ભાગની અંદર લોકો દ્વારા જાણવા મળે કે વેરાવળ સીટી મામલતદાર ઓફિસ ત્યાં ટ્રાન્સફર થઈ રહી છે તો આપને રૂબરૂ મળતા જોવા મળેલ કે મામલતદાર ઓફિસ આવે છે તેના માટે રૂમ ફાળવેલા છે આ સાથે હું શિક્ષક વિભાગ ની અંદર જો મામલતદાર ઓફિસ આવે તો દેશનું ભાવી એટલે આજના વિદ્યાર્થીઓ કન્યા અને કુમારો તે વેરાવળ બહુ જ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હોય તેમાં ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સ છોકરા છોકરી બંને સાથે ભણતા હોવાથી 15 મામલતદાર ઓફિસ આવવાથી શિક્ષણની વિભાગમાં ઘણો ખલેલરૂપ થાય તો આપ સાહેબ શ્રી ને મારી રૂબરૂ વાતચીત થી જણાવે કે અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે આપ સાહેબ શ્રી ઉપલા અધિકારીઓને જણાવવા વિનંતી જે અમારી સાથે અલગ અલગ સંસ્થા જોડાયેલ છે અને વેરાવળના માત્ર બોયઝ સ્કૂલ જે ગુજરાત સરકારે કરોડો રૂપિયાના ખર્ચે આવડી મોટી સારી બિલ્ડીંગ બનાવેલ હોય શૈક્ષણિક માટે જે ગરીબ માણસોના વિદ્યાર્થીઓ ભણવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સારા શિક્ષકો રાખી ને ભણાવતા હોય તેમાં જો મામલતદાર ઓફિસ આવવાથી શિક્ષણ વિભાગને બહુ ખલેલ લુપ થઈ શકે એમ છે એના માટે આપ યોગ્ય જગ્યા શોધવા વિનંતી જય સોમનાથ સામાજિક કાર્યકર મુકેશ સુલેરા કેશુભાઈ મેઠીયા મનસુખભાઈ સુયાણી વગેરે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.