અખિલ ભારતીય સંસ્કૃતિ દ્વારા વિવિધ તાલુકાના ગામોના લોકોને વિવિધ હોદ્દાઓ આપી સર્ટિફિકેટ વિતરણ
સંતરામપુર તાલુકાના નાની સરસણ મુકામે હિન્દુ હિતધર્મ સેના દ્વારા પદવીદાન સમારંભ યોજાયો. સંતરામપુર તાલુકાના નાની સરસણ મુકામે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા હિન્દુ ધર્મ સેના દ્વારા ભક્ત બેટ ભિલોડા દ્વારા આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય સંઘ સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ અને વડતાલના સ્વામી પરમ પૂજ્ય શ્રી નવતમસ્વામી સહિત વિવિધ ગામોના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ભિ લોળીયાતળાવની પાળ પર સાંસ્કૃતિક પ્રવેશદ્વારનું. ઉદઘાટન પણ નવતમ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું
અખિલ ભારતીય સંસ્કૃતિ દ્વારા વિવિધ તાલુકાના ગામોના લોકોને વિવિધ હોદ્દાઓ આપી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગામના મનહરભાઈ પંચાલ શીવાભાઈ પટેલ શીવાભાઈ પગી તેમજ મહીસાગર જિલ્લા ના સંયોજક ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.