શ્રી સેવા સહકારી મંડળી - પીપરડી તેમજ શ્રી સેવા સહકારી મંડળી - કમળાપુરની સામાન્ય સભામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યા - At This Time

શ્રી સેવા સહકારી મંડળી – પીપરડી તેમજ શ્રી સેવા સહકારી મંડળી – કમળાપુરની સામાન્ય સભામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યા


શ્રી સેવા સહકારી મંડળી - પીપરડી તેમજ શ્રી સેવા સહકારી મંડળી - કમળાપુરની સામાન્ય સભામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહી સહકારી મંડળી દ્વારા ખેડૂતોના હિત માટે થતા અનેકવિધ ઉમદા કાર્ય બદલ મંડળીના દરેક આગેવાનો અને અધિકારીને અભિનંદન પાઠવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.