સુઈગામ બસ સ્ટેશનના ભૂલ ભરેલા પ્લેટફોર્મ બોર્ડ તાત્કાલિક સુધરાયા:એટ ધીસ ટાઈમના અહેવાલની ઇમપેક્ટ
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક સુઈગામનું નવિન બનેલ બસ સ્ટેશનમાં પલેટફોર્મ બોર્ડ લગાવવામાં આવ્યાં હતાં જે પ્લેટફોર્મ બોર્ડમાં કેટલાક ગામોનાં નામ તંત્રની ભૂલે વિચિત્ર રીતે લખાઈ ગયાં હતાં, જેને લઈ *એટ ધીસ ટાઈમ* સમાચાર એ અહેવાલ/ન્યુઝ ચલાવેલ હતા તના કારણે તંત્ર સફાળું જાગી તાત્કાલિક ધોરણે ગફલત ભર્યાં ગામોનાં નામ વાળા બોર્ડ દૂર કરી નવા બોર્ડમાં ગામોનાં નામોમાં સુધારો વધારો કરીને ફરીથી નવા બોર્ડ ફિટ કરવામાં આવ્યા હતાં. સુઈગામ બસ સ્ટેશનમાં "એટ ધીસ ટાઈમ" સમાચાર ના અહેવાલની તાત્કાલિક ઇમપેક્ટ જોવા મળી હતી.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.