રોજબરોજ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે - At This Time

રોજબરોજ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે


સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી દેહને દઝાડતી ગરમીના પ્રકોપને કારણે શેકાઈ રહ્યું છે.રોજબરોજ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે. ત્યારે આજે શનિવારે સવારના નવ વાગ્યાથી સૂર્યનારાયણે એમનો પ્રકોપ બતાવવો શરુ કરી દેતા તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થતાં જ શહેર અને ગામડાના રસ્તા પણ સુમસામ બન્યા હતા અને આગ ઓકતી ગરમીને કારણે બજારોમાં પણ લોકો આ દિવસોમાં ખરીદી માટે જવાનું ટાળી રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.