માળીયા હાટીના ના જલંધર ગીર ગામે જમીન પર ગેરકાયદેસર કબજો કરી માલિકને ધાક ધમકી આપી જમીન પચાવી પડવાની દાનત સામે માલિક દ્વારા લેન્ડ ગ્રબિંગ હેઠલ ફરિયાદ દાખલ કરાઈ
માળીયા હાટીના ના જલંધર ગીર ગામે જમીન પર ગેરકાયદેસર કબજો કરી માલિકને ધાક ધમકી આપી જમીન પચાવી પડવાની દાનત સામે માલિક દ્વારા લેન્ડ ગ્રબિંગ હેઠલ ફરિયાદ દાખલ કરાઈ
ભિમસિહ કાના મોરી મૂળ વીરડી હાલ જુનાગઢ વાળાના મોટાભાઈ કરશન કાના મોરી ની જલંધર ગીર મુકામે આવેલ જલંધર ગામના જેન્તી મેપા રાઠોડ દ્વારા ગેરકાદેસર કબજો કરી વાવેતર કરી ફરિયાદીને ખોટી રીતે ફિટ કરી દેવાની ધાક ધમકી આપતા હોય અને જમીન પ્ર કબજો કરેલ
આ બાબતે માળિયા હાટીના પીએસઆઇ સલમા સુમરા ને ફરિયાદ કરતા જેન્તી મેપા ચાવડા રહે વીરડી વાળા ઉપર ધી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરેલ
આ કેસની વધી તપાસ ડી વાય એસ પી એ એસ પટ્ટણી ચલાવી રહ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.