બોટાદનાં ધારાસભ્યએ પત્ર લખી શિષ્યવૃત્તિ આપવા કરી રજૂઆત
બોટાદનાં ધારાસભ્યએ પત્ર લખી શિષ્યવૃત્તિ આપવા કરી રજૂઆત
બોટાદ વિઘાનસભાના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ SC, ST અને OBCના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા છેલ્લા 15 મહિનાથી શિષ્યવૃત્તિ આપવામાં આવી નથી.જેથી બોટાદનાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલીક શિષ્યવૃત્તિ આપવા રજૂઆત કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.