કચ્છની દરિયાઇ જખૌ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત
કચ્છના જખૌ પાસે ફરી મળ્યો ડ્રગસ નો જથ્થો
કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સ જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન જખૌ પાસેના નિર્જન ટાપુ પરથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા
બીએસએફના જવાનોએ ડ્રગ્સના 10 પેકેટ કબજે કર્યા
અંદાજિત 12.40 કિલોના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા
જૂન 2024 થી આજ દિવસ સુધીમાં જખૌના દરિયાઈ વિસ્તાર તેમજ ટાપુ અને બેટ વિસ્તારમાંથી બીએસએફ દ્વારા 272 જેટલા ડ્રગ્સના પેકેટ કબજે કરાયા
બીએસએફ દ્વારા જખૌના ક્રીક અને ટાપુ વિસ્તારોમાં સઘન ઓપરેશન હાથ ધરાયું
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે
