વિસાવદરમાં રામ મંદિર ચોક ગરબી મંડળ આજે પણ પ્રાચીન ગરબાની રમઝટ
વિસાવદરમાં રામ મંદિર ચોક ગરબી મંડળ આજે પણ પ્રાચીન ગરબાની રમઝટકુમકુમ પગલા પડ્યા.. માડી ના હેત ઝરિયા... જોવા લોકો ટોળે વળ્યા રે... માડી તારા આવવાના એંધાણ થયા... રાસ ગરબાની રમઝટ સાથે અનેરો ઉત્સવ વિસાવદર શહેરની સૌથી જૂની અને જાણીતી ગરબી એટલે કે ગામના ચોરાની ગરબી હાલ નવરુક રંગ સાથે નવા નામથી રામ મંદિર ચોક ગરબી નોરતાના 15 દિવસ અગાઉથી આ ગરબીના સંચાલકો દ્વારા તૈયારી કરવામાં આવે છે અને સૌથી જૂની ગરબી હોય તેથી આ ગરબી જોવા માટે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો રાત્રિના ઘર પરિવાર સાથે આ ગરમી જોવા આવે છે આ ગરમીમાં વર્ષોથી સંચાલકો કાલ ક્રમે બદલતા રહે છે અને નવા નવા કાર્યકરો માતાજીની આ સેવા કાર્યમાં જોડાતા રહે છે અહીં આજની તારીખે પણ અતિ પ્રાચીન અને અવારચીન ગરબાની ઉપર બહેનો સુંદર મજાના રાસ લે છે રાસ રમતી બાળાઓને સરસ મજાના ઇનામ રૂપી પ્રોત્સાહિત કરવામાં આવે છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.