અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું.


આજ રોજ બાયડ તાલુકા ના ડેરિયા ગણેશપુરા,જુના ઊંટરડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાયડ તાલુકા પ્રમુખ શ્રીમતી પારૂલબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમ્યાન સ્કૂલ ના બાળકો ને સ્કૂલબેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું..અને બાયડ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા વૃક્ષરોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યકમ માં ગામના આગેવાનો અને લોકો મોટી સંખ્યા માં જોડાયા હતા. આ કાર્યકમ નું સંચાલન લાયજર ઓફિસર અને બાયડ તાલુકા શિક્ષક સંધ ના મહામંત્રી હિતેશભાઈ પટેલ સાથે રહીને ત્રણે સ્કૂલ ના શિક્ષકો દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.