ચોમાસામાં વૃક્ષા રોપણ કરવા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા અપીલ - At This Time

ચોમાસામાં વૃક્ષા રોપણ કરવા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા અપીલ


ચોમાસામાં વૃક્ષા રોપણ કરવા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા અપીલ

ચોમાસામાં વાવેલા વૃક્ષો ઉનાળા સુધી ઉછેર થઈ જતા ઓછા પાણીએ નભી શકે છે

જે વૃક્ષ વાવો તે 50 વર્ષ સુધી ખસેડવું કે કાઢવું ન પડે તે માટે અપીલ

મહેસાણા જિલ્લો વૃક્ષોની સંખ્યામાં અવલ્લ છે તેમ અન્ય જિલ્લા પણ વૃક્ષોની સંખ્યામાં આગળ વધી શકે છે.

ચોમાસુ વૃક્ષારોપણ માટે મહત્વનું હોઈ વધુ વૃક્ષો વાવવા અપીલ કરાઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.