મહિસાગર : પોષણ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ માંથી બનતી વિવિધ વાનગી સ્પર્ધાનું કડાણા સેજા કક્ષા નું આયોજન સળિયા મુવાડી પંચાયત હોલ ખાતે કરવામાં આવ્યું.
મહિસાગર : પોષણ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ માંથી બનતી વિવિધ વાનગી સ્પર્ધાનું કડાણા સેજા કક્ષા નું આયોજન સળિયા મુવાડી પંચાયત હોલ ખાતે કરવામાં આવ્યું.
આઈ સી ડી એસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પોષણ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા નું કડાણા સેજા કક્ષા નું આયોજન સળિયા મુવાડી પંચાયત હોલ ખાતે કરવામાં આવ્યું.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.