ભાજપ સરકારના ગુજરાત ગૌરવ યાત્રા નો અરવલ્લી જિલ્લામાં પ્રવેશ.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર થી ગુજરાત ગૌરવ યાત્રા નો પ્રવેશ અરવલ્લીમાં કરવામાં આવ્યો હતો જે બાયડ ત્યારબાદ મોડાસા ખાતે આવી પહોંચી છે. ભારતીય જનતા પાર્ટી જન આશીર્વાદ માટે જનતાની આગળ તેમની વાતો રાખવા માટે ગુજરાત ગૌરવ યાત્રા નો આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓને લક્ષ્ય મા રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર ઝુંબેશ ની શરૂઆત ના ભાગરૂપે આ યાત્રા નો આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતના તમામ વિસ્તારોમાં ફરી જન આશીર્વાદ મેળવી ફરીથી ગુજરાતની કમાન સંભાળવા માટે ના આયોજનના ભાગરૂપે આ યાત્રા યોજવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી માન્ય ધર્મેન્દ્રપ્રધાન ની અધ્યક્ષતામા આ ગૌરવ યાત્રા મોડાસામાં પ્રવેશતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.