બોટાદના શંકરપરા ખસ રોડ પર આવેલ શ્રી સિધ્ધનાથ મહાદેવના મંદિરે 9 દિવસીય કથાનું આયોજન તથા 12 મો પાટોત્સવનું આયોજન
બોટાદના શંકરપરા ખસ રોડ પર આવેલ શ્રી સિધ્ધનાથ મહાદેવના મંદિરે 9 દિવસીય કથાનું આયોજન તથા 12 મો પાટોત્સવનું આયોજન
તારીખ-10/5/2024 ના રોજ શંકરપરા ખસ રોડ બોટાદ ખાતે આવેલ શ્રી સિધ્ધનાથ મહાદેવના મંદિરે સિધ્ધનાથ સેવા ટ્રસ્ટ દ્વારા તથા ભક્તરાજ યુવા ગ્રુપ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ભરતદાસ બાપુ વાવડી વાળા દ્વારા નવ દિવસ સુધી સંગીત સહેલી સાથે કથાનું રસ પાન કરાવ્યું હતું.તેમજ નવમા દિવસે કથાની પુણ્યા હુંતી કરવામાં આવી હતી અને મંદિરના બારમા પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞ પૂર્ણ થયા બાદ સાંજે માહપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ મહા પ્રસાદમાં અંદાજે બે હજાર ભક્તોએ પ્રસાદ લઈને રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.