દામનગર પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય ની સફળ રજૂઆત થી કાયમી તલાટી ની નિમણૂક કરાય - At This Time

દામનગર પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય ની સફળ રજૂઆત થી કાયમી તલાટી ની નિમણૂક કરાય


દામનગર પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય ની સફળ રજૂઆત થી કાયમી તલાટી ની નિમણૂક કરાય

દામનગર શહેર માં ઘણા સમય થી રેવન્યુ કામો ટલ્લે ચડતા હોવા ની વધતી ફરિયાદ અને અનિયમિતા ની સમસ્યા સ્થાનિક પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય ના ધ્યાન આવતા દામનગર શહેર ને કાયમી રેવન્યુ દફતર ના કામો માં ઉભી થતી અસમંજસ અંગે લોકો ની વધતી ફરિયાદો સામે સતત ગેરહાજર લે અન્ય ચાર્જ માં જેવા કારણે ખૂબ હાલાકી ભોગવતા દામનગર શહેર ને કાયમી તલાટી માટે પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય સુધી સફળ રજૂઆત થી કાયમી તલાટી ની નિમણૂક કરતા શહેરીજનો એ આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.