૩૫ દિવસના વેકેશનથી શાળાના સંકૂલ સૂમસામ
ઉત્તર સંકૂલ ગુજરાતની ૧૨,૦૦૦ શૈક્ષણિક આજથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ. વિદ્યાર્થીઓ પરિવાર સાથે સહેલગાહે રવાનાઃ જુન મહિનામાં વિદ્યાર્થીઓ પુસ્તકો, સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસની ખરીદી કરશે. રાજ્ય સરકારના શિક્ષણવિભાગના નિર્દેષ અનુસાર 1 આજથી ઉત્તર ગુજરાતના ૫ જિલ્લાના ૧૨,૦૦૦થી વધુ શૈક્ષણિક સંકુલોમાં ૩૫ દિવસના ઉનાળુ વેકેશનનો 1 કામગીરીને અંતિમદિવસ હોવાથી શિક્ષક એકબીજાને ભેટી ભાવુક થયા હતા. જ્યારે લોકસભા ચૂંટણીના કારણે અગાઉથી વાર્ષિક પરીક્ષાનું પરિણામ આપી દેવામાં આવ્યું હતું જેથી છેલ્લા દિવસે જેમનું પરિણામ બાકી હતું તેવા જૂજ વિદ્યાર્થીઓ પરિણામ લેવા માટે આવ્યા હતા. ઉનાળુ વેકેશનનો પ્રારંભ થતાં શૈક્ષણિક સંકુલો આજથી અનેક વિદ્યાર્થીઓ સહપરિવાર સહેલગાહે આવતા સપ્તાહથી રવાના થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.