અમદાવાદ ના અનેક વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી ગેગ ની પકડી પાડતી કૃષ્ણનગર ક્રાઈમ બ્રાન્ચ ની ટિમ - At This Time

અમદાવાદ ના અનેક વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી ગેગ ની પકડી પાડતી કૃષ્ણનગર ક્રાઈમ બ્રાન્ચ ની ટિમ


તા:-૧૫/૧૦/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ ના અનેક વિસ્તારોમાં ચોરી ના બનાવ બનતા હોય છે એવો એક કિશો બન્યો હતો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માં જેમાં રાત્રી ના સમયે ઘરફોડ ચોરી કરતા ત્રણ ઉસમો ને પકડી પાડતી કૃષ્ણનગર પોલીસ

અમદાવાદ પોલીસ કમિશનર અમદાવાદ શહેર તેમજ શ્રી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેકટર-૨ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી સેક્ટર-૬ શ્રી એ એમ મુનીયા સાહેબ નાઓ તરફ ઝોન-૬ ના વિસ્તારમાં મિલકત સંબંધિત બનેલ ગુન્હાઓ ને પકડી પાડવા સૂચના કરેલ જેના સંદર્ભે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૬ ના પો.સ.ઇ.શ્રી.એમ વી ભાટિયા સાહેબ તેવોના સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરતા હતા તેવામાં પો.કો.ઇમરણખાન ઇમામખાન ને મળેલ બાતમી ના આધારે દાણીલીંબડા શાહઆલામ દિલ્હી ચા હોટેલ પાસે વોચ ગોઠવી બેઠા હતા તેવામાં આરોપી:(૧) શાહબાઝ દિલાવર બલોચ ઉંમર:-૨૪
રહે:- શરીફઆપા ના મકાન માં શાહનગરની ચાલી દિલ્હી હોટલ શાહઆલામ દરગાહ ની પાછળ દાણી લીંબડા અ. આરોપી: (૨) આસીફ યુસુફમોહમ્મદ પટેલ ઉંમર:-૩૦ રહે:- મ.ક.૦૩ ગુલમોહર ૦૪- ઉકાબાઝ એસ્ટેટ ની સામે બેરેલ માર્કેટ દાણીલીંબડા અ. આરોપી:-(૩) સમીર ઉર્ફ બાબા સ/ઓ અમીર મિર્ઝા ઉંમર:-૨૩ રહે:-રસુલાબળ શાહઆલામ દરગાહ ની બાજુમાં શાહઆલામ અમદાવાદ નાઓને પકડી પાડેલ છે જેવોની પાસેથી સોના ચાંદીના દાગીના કી.રૂ.૪ લાખ ૪૧ હજાર ૦૩૦/-તેમજ રોકડ રૂ.૭૫ હજાર /- તેમજ મો.સા.નંબર:-જી જે ૨૭ ડીએન ૨૦૮૪ જેની અંદાજીત કી.રૂ.૫૦ હજાર /- તેમજ બે મોબાઈલ ફોન જેની કી.અંદાજીત ૫૦૦૦/-આમ કુલ કી.રૂ.૫.લાખ ૭૧ હાજર ૫૩૦ રૂ.સાથે ત્રણ ને પકડી પાડતી કૃષ્ણનગર પોલીસ

ઉપરાંત આરોપીઓ પર અમદાવાદ ના ત્રણ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવેલ છે જેમાં રામોલ પોલીસ સ્ટેશન નારોલ પોલીસ સ્ટેશન ને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પણ ફરિયાદ થયેલ છે

આ કામગીરી માં જોડેલ પોલીસ કર્મચારીઓના નામ આ મુજબ છે (૧) પો.સ.ઇ.એમ.વી ભાટિયા સાહેબ (૨) આસિ પો.સ.ઇ.નેભાભાઈ મેરામણભાઈ બ.નં:-૭૮૦૭
(૩) પો.કો ઈમરાનખાન ઇમામખાન બ.નં:-૬૨૨૧
(૪) પો.કો.ગજેન્દ્રસિંહ મખુભા બ.નં:-૭૯૨૨
(૫) પો કો.હિતેસભાઈ હરિભાઈ બ.નં:-૬૮૫૧
(૬) જયરાજદાન મનહરસદાન બ.નં.૧૦૦૦૬
(૭) રાજુભાઇ વેલજીભાઈ બ.નં:-૧૦૦૫૦

ક્રુષ્ણનગર પોલીસ ની સરસ કામગીરી બદલ અભિનંદન સાહેબ શ્રી ની ટિમ ને અમારી ન્યૂઝ તરફથી

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.