તાલુકા પંચાયત કચેરી,રાણપુર ખાતે ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ
(રિપોર્ટ અસરફ જાંગડ દ્વારા)
તાલુકા પંચાયત કચેરી ખાતે રાણપુર તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ પ્રવીણભાઈ બાવળીયા ના હસ્તે ધ્વજવંદન કરી ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી...
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ની આગેવાની હેઠળ અમૃતકાળમાં ભારત ને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રાણપુર તાલુકાના હરેક નાગરિક પોતાનું યોગદાન આપે અને રાષ્ટ્ર ના વિકાસ માટે કટિબદ્ધ બને અને પોતાના ઘર,શેરી અને ગામને સ્વચ્છ રાખે એવી ૭૮ માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે તાલુકા પંચાયત,રાણપુર ના ઉપ-પ્રમુખ પ્રવીણભાઈ બાવળીયા દ્વારા અપીલ કરવામાં આવી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.