તલોદ નગરપાલીકા  હોલ ખાતે ભાજપની સદસ્યતા મીટિંગ યોજવામા આવી - At This Time

તલોદ નગરપાલીકા  હોલ ખાતે ભાજપની સદસ્યતા મીટિંગ યોજવામા આવી


ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવતા આજ રોજ તલોદ નગરપાલિકા હોલ ખાતે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતા માં મીટીંગ નું આયોજન કરવામાં આવતા બુથ વાઈઝ કાર્યકરોને સંગઠનમાં જોડવા અને તે અંગેની માહિતી અને માર્ગદર્શન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલા તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશ પટેલ શહેર પ્રમુખ દામોદર પટેલ માર્કેટ યાર્ડ ચેરમેન સંજય પટેલ તાલુકા-જિલ્લા પંચાયત સદસ્યો,નગરપાલિકા કોર્પોરેટર,પૂર્વ હોદ્દેદારો કાર્યકરો મહિલા અને યુવા મોરચા સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.