મૃત્યુ પછી પણ જગત જુવો નો સદેશ. દામનગર ચક્ષુદાતા વાવડીયા સ્વ લીલીબેન અને રણછોડભાઈ એકજ કુટુંબ પરિવાર માંથી બંને વડીલો નું દેહાંવસાન સદગત ની ઈચ્છાનુચાર બંને વડીલો નું ચક્ષુદાન કરતા પુત્ર રત્નો
મૃત્યુ પછી પણ જગત જુવો નો સદેશ.
દામનગર ચક્ષુદાતા વાવડીયા સ્વ લીલીબેન અને રણછોડભાઈ એકજ કુટુંબ પરિવાર માંથી બંને વડીલો નું દેહાંવસાન સદગત ની ઈચ્છાનુચાર બંને વડીલો નું ચક્ષુદાન કરતા પુત્ર રત્નો
દામનગર શહેર માં વાવડીયા પરિવાર ના ચક્ષુદાતા સ્વ લીલીબેન રાણાભાઈ વાવડીયા નું કરતા પુત્ર રત્નો અશોકભાઈ અને ચંદુભાઈ મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો નો સદેશ એકજ કુટુંબ પરિવાર માંથી બંને વડીલો નું દેહાંવસાન થતા બંને વડીલો ની ઈચ્છાનુચાર ચક્ષુદાન કર્યું હતું વાવડીયા પરિવાર ના મોભી સ્વ રણછોડભાઈ પરસોતમભાઈ વાવડીયા નું દેહાંવસાન થતા સદગત ના પુત્ર રત્નો ભીમજીભાઈ .રમેશભાઈ .વિનુભાઈ પરિવાર અને સ્વ લીલીબેન રાણાભાઈ વાવડીયા નું એક સપ્તાહ માં અવસાન થતાં એકજ કુટુંબ પરિવાર માં બંને વડીલો નું દેહાંવસાન થતા બંને પરિવાર ના પુત્રરત્નો એ સદગત ની ઈચ્છાનુચાર ચક્ષુદાન કરી સુંદર સદેશ આપ્યો હતો બંને ચક્ષુદાતા ના ચક્ષુ ડો મેહુલભાઈ વ્યાસે સ્વીકાર્યા હતા જીવન પર્યન્ત જીવંત રહેતું પરમાર્થ કરી જનાર બંને વડીલ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જન માનસ માં જીવંત બંને ચક્ષુદાતા અનેક ને દ્રષ્ટી આપી જતા સમગ્ર વાવડીયા પરિવાર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરતા અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સંગઠનો એ આ સરાહનીય ચક્ષુદાતા ની સેવા ને બિરદાવી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.