બગસરામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ - તહેવારો શાંતિપૂર્વક ઉજવવા અપીલ - At This Time

બગસરામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ – તહેવારો શાંતિપૂર્વક ઉજવવા અપીલ


બગસરામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ - તહેવારો શાંતિપૂર્વક ઉજવવા અપીલ

બગસરા શહેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આવનારા તહેવારો શાંતિ પૂર્ણ રીતે ઉજવાય તે માટે નવનિયુકત પીઆઇ એમ.ડી. સાલુખેની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનોનો પરિચય કરાવી શહેરની સમસ્યા વિશે ચર્ચા કરવામાં આવી હતી.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.