ભેસાણ ગામના સમસાન ગ્રહ ના સરપંન (લાકડા) આવારા તત્વો સળગાવી નાખેલ તેમજ ચોરી ના બનાવો વધ્યા છે જેને લઈ મામલતદાર ને આવેદનપત્ર અપાયું - At This Time

ભેસાણ ગામના સમસાન ગ્રહ ના સરપંન (લાકડા) આવારા તત્વો સળગાવી નાખેલ તેમજ ચોરી ના બનાવો વધ્યા છે જેને લઈ મામલતદાર ને આવેદનપત્ર અપાયું


ભેસાણ ગામના સમસાન ગ્રહ ના સરપંન (લાકડા) આવારા તત્વો સળગાવી નાખેલ તેમજ ચોરી ના બનાવો વધ્યા છે જેને લઈ મામલતદાર ને આવેદનપત્ર અપાયું ભેસાણ ગામ ના સમસાન ગ્રહ ના લાકડા આવારા તત્વો દ્વારા વારમ વાર સળગાવી નાખતા હોય તેમજ વારમ વાર ચોરી ના બનાવો પણ વધ્યા છે રાત્રિ ના ખેડૂતો પાણી વારી રાતે જ્યારે ધરે આવે તિયાર પછી રાત્રિ ના પાણી ની મોટર તેમજ સ્ટ્રીટ લાઈટ ટાવર ની લાઈટ તો પણ તોડી પાડનાર વાયર તેમજ અન્ય ખેતી વાડીના ઓજાર ની ચોરી થતી હોય જેની અનેક વાર ભેસાણ પોલિશ સ્ટેશન માં અરજીઓ અને ફરિયાદ કરેલ પણ હજી સુધી કોઈ ગુનેગારો ની તપાસ કરવા માં આવી નથી કે કોઈ ની ધરપકડ કરવામાં આવી નથી તો ખેડૂતો આગેવાનો તેમજ ગ્રામ જનો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર અપાયું અને એસપી ને લેખિત જાણ કરેલ છે અને ગૃહ મંત્રી ને લેખિત જાણ કરવા માં આવી છે આવા બનાવો ત્રણ વખત બનેલ છે તો ખેડૂતો અને આગેવાનો નું કહેવું છે કે સ્થાનીક પોલીસ દ્વારા આજ દિવસ સુધી કોઈ નકર કાર્યવાહી કરવામાં આવી નથી જેને લીધે આવારા તત્વો ને ગુનાહિત પ્રવુતિ માટે પ્રોહસ્થાન મડી રહેલ હોય તેવું સ્પ સ્ત દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હોય તેવું દેખાય રહ્યું હોય તો આવા આવારા તત્વો સામે તપાસ કરી તત્કાલ કાર્યવાહી કરવા આગેવાનો અને ખેડૂતો દ્વારા તંત્ર નેજણાવેલ હોય જો ટૂંક સમય માં કાર્યવાહી કરવામાં નહિ આવેતો ભેસાણ બંધ પાળવા પણ ચીમકી ઉચારી હતી અને વિનંતી પણ કરવામાં આવી હતી રિપોર્ટ...કાસમહોથી...ભેસાણમો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.