ભારે વિરોધ બાદ સ્માર્ટ મીટરનું સૂરસૂરિયું: વડોદરામાં મીટર લગાવવાની કામગીરી આખરે બંધ - At This Time

ભારે વિરોધ બાદ સ્માર્ટ મીટરનું સૂરસૂરિયું: વડોદરામાં મીટર લગાવવાની કામગીરી આખરે બંધ


Smart Electric Meter Vadodara : વડોદરામાં સ્માર્ટ મીટરો સામે લોકો રસ્તા પર આવી ગયા છે. કાળઝાળ ગરમીમાં પણ સ્માર્ટ મીટરના કારણે તંત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રચંડ વિરોધ બાદ મધ્ય ગુજરાત વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અનિશ્ચિત મુદત માટે રોકી દીધી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.