માળીયા હાટીના માં જીનામ ડાઇનિંગ હોલ આપના માટે લાવ્યું નવું નજરાણું
તદ્દન વ્યાજબી ભાવે
જીનામ ડાઇનિંગ હોલ માં મળશે
(શુદ્ધ ભોજનનો આનંદ)
અમારી વિશેષતાઓ:
શુદ્ધ ગુજરાતી થાળી: ઘર જેવી સ્વાદિષ્ટ થાળી, રોટલી, શાક, દાળ-ભાત, કઢી, અથાણું અને અન્ય વાનગીઓ સાથે. તેમજ છૂટક રોટલી, રોટલા, પરોઠા, થેપલા પણ મળશે
અમારું સ્પે. ડુંગળી પેંડા, ઉંઢયુ , રીંગણાં નો ઓળો, પણ મળશે
ફેન્સી ઢોસા: જુદા જુદા પ્રકારના ઢોસા જેનું સ્વાદ તમને મોઢામાં પાણી લાવી દે.
પાઉભજી: ગરમાગરમ પાઉ સાથે મસાલેદાર ભાજીનો મજા લેજો
નાના મોટા ઓડર ઉપર પુરતુ ધ્યાન આપવામાં આવશે.
સ્થળ: રેલ્વે સ્ટેશન રોડ
સરકારી ગેસ્ટાઉસ ની સામે માળીયા હાટીના
સમય:11.30 થી 2.30
સાંજે : 7 થી 9.30
ઓર્ડર અને વધુ માહિતી માટે સંપર્ક કરો:
9925898262 રાજેશ વી કાપડી
એક ફેરીની મુલાકાત કાયમીનિ મુલાકત એટલે સ્વાદ અને ગુણવત્તાનું પર્યાય
જીનામ ડાઇનિંગ હોલ
આવજો, તમારું સ્વાગત છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે
