“PGVCL નો જમતા વિકાસ પછી ચાલતો વિકાસ” તૌઉતે વાવાઝોડા માં PGVCL ના ૫૧૨ કરોડ ખર્ચ માં સાડા ચાર કરોડ ના જમવા રહેવા નો ખર્ચ પછી એલ્યુમિનમ MS લોખડ P.V.C તેમજ ACSR સ્ક્રેપ ક્યાં જતો રહ્યો ?
"PGVCL નો જમતા વિકાસ પછી ચાલતો વિકાસ"
તૌઉતે વાવાઝોડા માં PGVCL ના ૫૧૨ કરોડ ખર્ચ માં સાડા ચાર કરોડ ના જમવા રહેવા નો ખર્ચ પછી
એલ્યુમિનમ MS લોખડ P.V.C તેમજ ACSR સ્ક્રેપ ક્યાં જતો રહ્યો ?
અમરેલી PGVCL નો ચાલતો વિકાસ તૌઉતે વાવાઝોડું ગયું તેમાં PGVCL તંત્ર એ કરેલ કરોડો ના રહેવા જમવા ના બાદ સ્ક્રેપ માં ભારે ગેરીરીતી સામે આવી રહી છે ત્યાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી તૌઉતે વાવાઝોડા બાદ PGVCL દ્વારા કરાયેલ સાડા ચાર કરોડ ના રહેવા જમવા ના ખર્ચ તપાસ ની માંગ હજુ પેન્ડિગ છે ત્યાં સ્ક્રેપ રિકવર ના આંકડા અચરજ પમાડે તેવા સામે આવી રહ્યા છે આ અંગે વિગતે શ્રી સચિવ સાહેબ ગુજરાત રાજ્ય તકેદારી આયોગ તકેદારી ભવન સેકટર -૧૦,ગાંધી-નગર ને ફરિયાદ કરતા નાથાલાલ સુખડીયા એ જણાવ્યું છે કે
અમરેલી જીલ્લામાં આવેલ તોઉતે વાવાઝોડામાં P.G.V.C.L દ્રારા એલ્યુમીનીયમ સ્કેપ MS લોખંડ સ્ક્રેપ તેમજ ગડર સ્ક્રેપના કામે થયેલ કૈાભાંડની તપાસ કરી જવાબદાર સામે પગલા ભરવા માંગ
અમરેલી જિલ્લા માં તોઉતે વાવાઝોડુ આવેલ જે દરમ્યાન અમરેલી જિલ્લા માં પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા થયેલ કામગીરીનો કુલ ખર્ચ ૫૧૨ /– પાંચસો બાર કરોડ ૮૮,૦૦૦૦ લાખ નો ૧૧ તાલુકાના માટે રિપેરીગ ખર્ચ કરાયેલ જેમાં અમરેલી તાલુકાના ૮૦૯ પોલને નુકશાન થયેલ તેમા વિભાગ દ્વારા કુલ ખર્ચ રૂ. ૨૦,૫૧,૯૭૩ થયેલ જે પૈકીનું જમા લવાયેલ સ્કેપ અમરેલી રૂરલ એલ્યુમીનીયમ ૭ કિલો ACSR કન્ડકટર અમરેલી રૂરલ ૧૪૭૨ કિલો ચિતલ રૂરલ ૨૧૭૫ કિલો MS સ્ટીલ અમરેલી રૂરલ ૧૦,૯૧૦ કિલો. ચિનલ રૂરલ પ૩૩૬ કિલો MS ગડર અમરેલી રૂરલ ૦ કિલો ચિતલ ૧૦૩૬ કિલો ગેલ્વેનાઈઝ રહેપ અમરેલી રૂરલ ૦ કિલો ચિતલ રૂરલ ૧૭૮ કિલો અમરેલી શહેરનો રેકર્ડ ઉપરથી કોઈ માહિતી નથી. આવી જ રીતે બાબરા તાલુકા માંથી ૩૮૯૬ નુકશાન થયેલ પોલ કુલ ખર્ચ થયેલ ૧૦,૮૬,૩૧૦૦૦– તેમા ઓલ એલ્યુમીનીયમ બાબરા શહેર ૫૫૧ કિલો બાબરા રૂરલ ૩પ૮૬ કિલો ACSR કન્ડકટર સ્કેપ બાબરા શહેર ૧૦૪૯ કિલો બાબરા રૂરલ ૦ કિલો MS સ્ટીલ બાબરા શહેર ૭૧૩૦ કિલો બાબરા રૂરલ પ૯૯૨ કિલો ગેલ્વેનાઈઝ સ્ક્રેપ બાબરા શહેર ૨૦૮ કિલો બાબરા રૂરલ P.V.C. એલ્યુમિનિયમ સ્ક્રેપ બાબરા શહેર ૦ કિલો બાબરા રૂરલ ૭૦૦ કિલો લાઠી ૪૭૪૧ નુકશાન થયેલ પોલ કુલ ખર્ચ ૧૧,૪૨,૭૦૦૦૦/– એલયુમિનિયમ સ્ક્રેપ ૦ કિલો ACSR કન્ડકટર ૭૦ કિલો MS સ્ટીલ ૭૦૦૦ કિલો MS ગડર ૨૦ કિલો ગેલ્વેનાઈઝ સ્ક્રેપ ૧૨૫૫ કિલો P.V.C. એલ્યુમિનિયમ સ્ક્રેપ ૪૦૦ કિલો તેમજ દામનગર કચેરી દ્રારા ગેલ્વેનાઈઝ સ્ક્રેપ ૪૦૦ કિલો આમ જ વડીયા – કુંકાવાવ ૫૨૦૯ પોલ નુકશાન ખર્ચ ૧૭,૬૦,૧૬૦૦/– નુકશાન ખર્ચ જમા આવેલ સ્ક્રેપ વડીયા ૨૦૦૦ કિલો —કુંકાવાવ ૬૮૯૫ કિલો ધારી –| ચલાલા ૩૦૫૫૬/–પોલ નુકશાન ૮૭,૨૫,૮૦૦૦0/– ખર્ચ જમા આવેલ સ્ક્રેપ ચલાલા ૧૭,૩૮૦/– કિલો ધારી –૧ ૩૫૭૬૫/– ધારી –૨ ૭૮,૪૦૦/–કિલો બગસરા પોલ નુકશાન ૭૪૬૨/– થયેલ ખર્ચ ૨૦,૫૧,૨૪૦૦૦/– આવેલ જમા સ્ક્રેપ ૨૯,૬૨૦/– કિલો આમ જ સાવરકુંડલામાં પોલ નુકશાન ૨૯૫૭૨/–નુકશાની ખર્ચ ૧૦૨,૦૦,૯૩,૦૦૦/– રાજુલા પોલ નુકશાન ૩૨,૩૦૯/– ખર્ચ ૧૦૧,૨૧,૪૦૦૦૦/– જાફરાબાદ પોલ નુકશાન ૨૧૯૩૦/– થયેલ કુલ ખર્ચ ૬૬,૮૬,૭૮૦૦૦/ તેમજ ખાંભા પોલ નુકશાન ૧૯૭૮૬/– નુકશાની ખર્ચ રૂા. ૬૬,૯૫,૩૧૦૦૦/ આમ અગિયાર તાલુકાના ખર્ચમાં ટી.સી. વાયરો, પોલ સર્વિસ ગડર વિગેરે પાછળ આટલી મોટી રકમનો ખર્ચ કરવા છતાં સ્ક્રેપનો આકડો બજાર કિંમત મુજબ અંદાજે ૪ થી ૫ કરોડનો રીકવર તેમજ સાવરકુંડલા – રાજુલા, જાફરાબાદ, ખાંભાની વિગત માહિતીમાં આવ્યા બાદ આપ સાહેબ સમક્ષ રજુ કરીશું આ તોઉતે વાવાઝોડામાં અધિકારી તથા કર્મચારીઓ દ્વારા ખોટા રોજકામ કરી સ્ક્રેપ સ્થળ ઉપર ન હોવાના રોજકામ કરી કામ કાજ કરનાર એજન્સીના મેળાપીપળાથી આ કરોડોના સ્ક્રેપ બારોબાર પગ કરી ગયેલ છે. અને ચોરાયેલ હોય તો પણ વિભાગ દ્રારા એકપણ પોલીસ ફરીયાદ પણ કરવામાં આવેલ નથી. આ તાકેતે વાવાઝોડામાં પવન અતિતિવ ગતિનો હતો જેમાં વરસાદ નહીવત હોય જેથી એલ્યુમિનિયમ વાયર– ગડરો કે ટીસી પુરમાં તણાય એવા સંજોગો બીલકુલ હતા નહી તો આ બાબતે આપના લેવલેથી સબંધીત અમરેલી જીલ્લા પી.જી.વી.સી.એલ. તળે આવતા તમામ ૧૧ અગિયાર તાલુકાઓના તોઉતે વાવાઝોડા દરમ્યાન જમા લેવાયેલ તમામ સ્ક્રેપની તપાસ કરવા અને જવાબદાર સામે પગલા ધરવા મે. કરશો તેવી માંગ કરાય છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.