ખાનગી શાળા સંચાલક મંડળ કાલાવડ ના મહામંત્રી તેમજ શ્રી નવજીવન વિદ્યાલયના સંચાલક હિરેનભાઈ દોંગા ની લાડકવાઈ પુત્રી સ્વરાને જન્મદિવસની શુભેચ્છા વર્ષા - At This Time

ખાનગી શાળા સંચાલક મંડળ કાલાવડ ના મહામંત્રી તેમજ શ્રી નવજીવન વિદ્યાલયના સંચાલક હિરેનભાઈ દોંગા ની લાડકવાઈ પુત્રી સ્વરાને જન્મદિવસની શુભેચ્છા વર્ષા


કાલાવડ તાલુકાના ખાનગી શાળા સંચાલક મંડળ ના મહામંત્રી તેમજ શ્રી નવજીવન વિદ્યાલયના સંચાલક હિરેનભાઈ દોંગા ની લાડકવાઈ પુત્રી સ્વરાને જન્મદિવસની શુભેચ્છા પુત્રી ‘સ્વરા’નો આજે જન્મ દિવસ હોય તો ‘સ્વરા’ને તેમના પપ્પા હિરેનભાઈ, મમ્મી ડિમ્પલબેન,ભાઈ યુગ અને અંશ,અને અથર્વ તેમજ બહેન દિશા પ્રિશા કાકા હિમાંશુભાઈ કાકી કિંજલબેન,દાદા- દાદી, ફઈ-ફુવા, મામા- મામી, તથા સગા વ્હાલાઓ જન્મદિવસ ની શુભકામના પાઠવી રહ્યા છે. સ્વરા ને આજે બે વર્ષ પૂર્ણ થઈ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે.ત્યારે પરિવારમાં હર્ષો ઉલ્લાસ છવાઈ રહ્યો
છે. સ્વરા ને પરિવારજનોમાંથી શુભકામના મળી રહી છે.


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image