વડનગર બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય ખાતે જીવન સંધ્યા પર્વ નો કાર્યક્રમ યોજાયો - At This Time

વડનગર બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય ખાતે જીવન સંધ્યા પર્વ નો કાર્યક્રમ યોજાયો


વડનગર બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય ખાતે જીવન સંધ્યા પર્વ નો કાર્યક્રમ યોજાયો

વડનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે મનુભાઈ પુરૂષોત્તમ દાસ જોષી નો જીવન સંધ્યા પર્વ નો કાર્યક્રમ યોજાયો મનુભાઈ નું જીવન ભિષ્મ પિતામહ દધીચિ ઋષિ ની જેમ તેમનું જીવન બુદ્ધ.મહાવીર સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ એવા મહાપુરુષ ને યાદ કર્યા હતા. મનુભાઈ જોષી આધ્યાત્મિક‌ માર્ગ પર આગળ વધે તેથી બ્રહ્માકુમારી બહેન તથા ભાઈ મનુભાઈ ને અંતરમન હ્રદયપૂર્વક તેમનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવા પણ આશીર્વાદ આપ્યા હતા. પરમ પિતા પરમેશ્વર દરેક માનવી અંતરમન થી યાદ રાખી ને આધ્યાત્મિક ચેતના વધારે જગાડે તેવી વાત કરી હતી સત્કર્મો કરતા રહ્યો તેવી પરમ પિતા પરમેશ્વર ને પ્રાર્થના કરી હતી
આ પ્રસંગે આદરણીય રાજયોગિ ની બ્રહ્માકુમારી સરલા દીદી (ઉત્તર ગુજરાત સબઝોન ઇન્ચાર્જ મહેસાણા, ભાવનગર નેશનલ કો. ઓર્ડીનેટર ગ્રામ વિકાસ પ્રભાગ બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ)
, આદરણીય રાજયોગિ ની બ્ર.કુ. જયોતિદીદી સાબરકાંઠા/ સુરેન્દ્રનગર સબઝોન ઇન્ચાર્જ હિંમતનગર આદરણીય રાજ યોગિ ની બ્ર.કુ.ઈન્દિરા દીદી મોડાસા,જિ અરવલ્લી, આદરણીય રાજયોગિની રાજયોગિ ની બ્ર કુ ચંદ્રિકા દીદી વડનગર, દશરથભાઈ જોષી પૂર્વ સરપંચ મઢાસણા ડિરેક્ટર દૂધસાગર ડેરી મહેસાણા, ચંદ્રકાન્ત એમ પંડ્યા નિવૃત્ત શિક્ષક નાલંદા વિદ્યાલય મહેસાણા, વજેસિંહ આર વાધેલા નિવૃત્ત શિક્ષક શ્રી શં.મા.ઉ.આ વિદ્યાલય સિપોર અને પલક સ્ટુડિયો વડનગર ના ફોટોગ્રાફ જીગર ભાઈ બારોટ તથા દરેક માનવી ઓની આત્મા ઓ લૌકિક અને અલૌકિક રીતે દરેક માનવી હાજર રહી ને આ જીવન સંધ્યા પર્વ નો કાર્યક્રમ ભવ્યતા થી ઉજવણી કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.