સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નજીક થી શંકાસ્પદ મો.સા. સાથે એક ઈસઅમને પકડતી એસ.ઓ.જી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઢવા અસરકારક પગલા લેવા ખાસ સુચના આપવામાં આવેલ છે.જેના અનુસંધાને ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. શાખા પોલીસ સ્ટાફ પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા તથા પો.કોન્સ. કૈલાશસિંહ બારડ સુત્રાપાડાના તે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા, તે દરમિયાન પ્રાચી ગામના ઘંટીયા ફાટક, સોહિલ, ઉ.વ.22, ધંધો.વેપર રહે.ઘાંટીયા ગામ, હીરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર બ્રાઉન કલર, આગળ અને પાછળ. 15,000/- કિંમતની ચેસીસ નંબર 01D20C02311 સાથે R.T.O. સંબંધિત દસ્તાવેજો, આધાર, વાઉચર અથવા ઇન્વોઇસ અને વાહનની માલિકી ન હોય. આ અંગે કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય તેથી મો.સા સરકપટ્ટી અથવા ચોરી મારફતે મેળવી હોયજેથી સુત્રાપાડા પો.સ્ટે.માં મજકુર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.