શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ, મુસ્લિમ પક્ષની અરજી ફગાવાઈ:હિન્દુ પક્ષ તરફથી 18 અરજીઓ પર સુનાવણી કરવાના હાઈકોર્ટના નિર્ણયને SCમાં પડકાર્યો હતો
સુપ્રીમ કોર્ટે મંગળવારે (17 સપ્ટેમ્બર) મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. હિન્દુ પક્ષની 18 અરજીઓ એકસાથે સાંભળવામાં આવશે. મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. હકીકતમાં 1 ઓગસ્ટના રોજ હાઈકોર્ટે 18 અરજીઓની એકસાથે સુનાવણી કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટ પાસે માંગણી કરી હતી કે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરાયેલા તમામ કેસ સાંભળવા યોગ્ય નથી. તેથી આનો અસ્વીકાર કરવો જોઈએ. હવે વાંચો હિન્દુ અને મુસ્લિમ પક્ષોની દલીલો... હિંદુ પક્ષોની 11 દલીલો મુસ્લિમ પક્ષકારોની દલીલો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.