ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંવેદના સાથે સફળતાના ત્રણ વર્ષ પૂર્ણ કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શુભેચ્છાઓ પાઠવી
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
ગુજરાત રાજ્યના મુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યપ્રધાન પદના સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કરતા જસદણ વિછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના જળ સંપતિ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી સાથૅ ગુજરાત રાજ્યની વર્ણથંભી વિકાસ યાત્રાને સતત આગળ ધપાવવા તેમજ વિવિધ યોજનાઓ ખેડૂતો ગરીબો મધ્યમ વર્ગીય લોકો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતના છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચાડનાર દાદા ભગવાન ના પરમ સૅવક અનૅ સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલૅ લોકોની વેદના સંવેદના સમજીને તેનો નિકાલ કરવા સુંદર પ્રત્યુતર સાથે સમસ્યા હલ કરવા પ્રયત્નો કરી રહ્યા છે જેથી કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.