માળીયા હાટીના તાલુકાના ગાંગેચા ગામે જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા - At This Time

માળીયા હાટીના તાલુકાના ગાંગેચા ગામે જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.આઈ. મંધરા માર્ગદર્શન હેઠળ પોકો. વિમલભાઈ ડોબરીયા અને રાજુભાઇ વાઢેર ને સંયુકતમાં ખાનગી ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે ગાંગેચા ગામે વાડી વિસ્તારમાં આવેલ કાદામાં જાહેર માં રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા
1)અશોક નાથા મજેઠીયા
2) લખમણ નાથા કરમટા
3) નાસી ગયેલ મહીપત રામ લાખાણી
4) નાસી ગયેલ જમાલ હાસમ
5) નાસી ગયેલ ભીખાભાઇ સીસોદીયા
સહિત હાર જીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.8360/- અને મો.નંગ 2 રૂ.6000/ના સાથે રૂ 14360/કુલ મુદ્દામાલ રેઈડ દરમ્યાન મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

આ રેડ સફળ બનાવવા પો.કો વિમલભાઈ ડોબરીયા, રાજુભાઇ વાઢેર તેમજ નિલેશભાઈ ધ્રાંગડ સહીતના પોલીસ સ્ટાફે ઉમદા કામગીરી કરેલ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.