વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષારોપણ કરતી ૩૦૦ સભ્ય ધરાવતી સંસ્થા ગ્રીન આર્મી દ્વારા સ્વ રતન ટાટા ની સ્મૃતિ માં ૮૬ વૃક્ષ રોપશે
વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષારોપણ કરતી ૩૦૦ સભ્ય ધરાવતી સંસ્થા ગ્રીન આર્મી દ્વારા
સ્વ રતન ટાટા ની સ્મૃતિ માં ૮૬ વૃક્ષ રોપશે
સુરત દેશ ના પનોતા પુત્ર ની યાદ માં ગ્રીન આર્મી રોપશે ૮૬ વ્રુક્ષો નું વૃક્ષારોપણ કરશે રતન ટાટા ના નામ સ્વર્ગસ્થ રતન ટાટા જી નેં શ્રધાંજલિ ના ભાગરૂપે અને કાયમી યાદગીરી ના અર્થે ૩૦૦ થી વધુ સૈનિકો ધરાવતી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થા ૮૬ સેંકડો વર્ષ આયુષ્ય ધરાવતા વડ પીપળા ઉમરા જેવા હજારો વર્ષ સુધી જીવીત રહેછે અને લાખો જીવો નુ કલ્યાણ થાય એવા વ્રુક્ષો નું ટુંક સમયમાં કરશે વૃક્ષારોપણ ભારત પદ્મવિભૂષણ ભારતરત્ન દેશ ના મહાન ભક્ત અને દાતા તેમજ ઉદ્યોગ જગતના મહાન સમ્રાટ ની વિદાય વેળાએ કોટિ કોટિ વંદન ન ભૂતો ન ભવિષ્યતિ.આવિ મહાન વિભૂતિ એક સદી માં માત્ર એક જ જન્મે છે પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ મોક્ષ ની પ્રાપ્તિ કરે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.