તલોદ તાલુકાના વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ પ્રાંતિજ-તલોદ ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની હાજરી માં આ કાર્યક્રમો યોજાયા - At This Time

તલોદ તાલુકાના વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ પ્રાંતિજ-તલોદ ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની હાજરી માં આ કાર્યક્રમો યોજાયા




*તલોદ તાલુકાના વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ પ્રાંતિજ-તલોદ ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની હાજરી માં આ કાર્યક્રમો યોજાયા*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ તાલુકાના વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા મહોત્સવનું કેળવણી આયોજન કરાયું હતું,જેમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર લાલાની મુવાડી,જવાનપુરા અને નાની શિહોલી ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ગામોમાં પ્રવેશ મેળવનાર બાળકોનુ ધારાસભ્ય દ્વારા કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી પ્રવેશ આપ્યો હતો. દાતાઓ દ્વારા બાળકોને કીટનુ વિતરણ કરાયું હતું. જવાનપુરા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં
-૪,આંગણવાડીમાં ૧, લાલાની મુવાડી પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૬, આંગણવાડીમાં ૫ તેમજ નાની શીહોલી પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૬, આંગણવાડીમાં ૧ બાળકોને પ્રવેશ આપ્યો હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.