જિલ્લામાં અત્યાર સુધીમાં 30 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મલ્યો.
મહીસાગર જિલ્લામાં લમ્પી વાયરસના ત્રીસ કેસ નોધાયા આમ વિવિધ તાલુકાઓમાં પશુપાલન આરોગ્ય વિભાગ દ્રારા લમ્પી વાયરસને લઈને જે સર્વે હાથ ધરવામાં આવી રહ્યુ છે જેના અનુસંધાન મા જિલ્લામાં ત્રીસ કેસ નોધાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.