જસદણ પાટીદાર અગ્રણી શંભુભાઈ ગોટીનું નિધન: સોમવારે બેસણું
પાટીદાર શંભુભાઈ લક્ષ્મણભાઈ ગોટી તે સતીષભાઈ, કેતનભાઈ, રેખાબેન વેલજીભાઈ પનારા હંસાબેન મુકેશભાઈ ઠોળીયા (રાજકોટ) વનિતાબેન શૈલેશભાઈ આંબલીયા (સુરત) ના પિતા તા.૨૪ મે ૨૦૨૪ ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન પામેલ છે સદ્દગતનુ બેસણું તા.૨૭ મે સોમવારના રોજ સવારે ૮ થી સાંજના ૬ કલાક સુધી તેમનાં નિવાસસ્થાન સરદારચોક, ચિત્તલિયારોડ, હીરપરા પરિવારના ખોડીયાર મંદીર પાછળ જસદણ ખાતે રાખવામાં આવેલ છે સદ્દગતનો માયાળુ સ્વભાવ અને પરોપકારીવૃત્તિ થી ખાસ્સા લોકપ્રિય હતાં તેમનાં નિધનથી શોકની લાગણી પ્રસરી હતી.
શોક સંદેશો પુત્રો સતિષભાઈ (મો.૯૮૨૫૬૨૦૦૩૪) કેતનભાઈ (મો.૯૯૨૪૧૨૧૮૧૧) ઉપર વ્યકત કરવો.
હુસામુદ્દીન કપાસી જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.