સ્વૈચ્છિક સંસ્થા ઓ સેવા મૂકી ધંધે લાગી અમરેલી જિલ્લામાં ગૈાચર સુધારણાના કામો માં બે ટ્રસ્ટ અને ૩૧ ગ્રામ પંચાયતોના રૂા.૩,૧૩,૦૩,૦૩૯ ની પશુ ચિકિત્સકો ની મદદ થી ચાવ કરી ગયા
સ્વૈચ્છિક સંસ્થા ઓ સેવા મૂકી ધંધે લાગી
અમરેલી જિલ્લામાં ગૈાચર સુધારણાના કામો માં બે ટ્રસ્ટ અને ૩૧ ગ્રામ પંચાયતોના રૂા.૩,૧૩,૦૩,૦૩૯ ની પશુ ચિકિત્સકો ની મદદ થી ચાવ કરી ગયા
અમરેલી જિલ્લામાં ગૈાચર સુધારણાના કામો માં બે ટ્રસ્ટ અને ૩૧ ગ્રામ પંચાયતોના રૂા.૩,૧૩,૦૩,૦૩૯ જેવી રકમના કામોમાં થયેલ તપાસ અહેવાલમાં ભ્રષ્ટ્રાચાર ખુલવા છતા જવાબદારો સામે ૨ વર્ષ થવા છતા પગલા ભરવામાં ન આવતા ફરી જિલ્લા કલેકટર સાહેબ અમરેલી સમક્ષ લેખિત રજુઆત કરતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા
અમરેલી જિલ્લાના ૨ ટ્રસ્ટો અને ૩૧ ગ્રામ પંચાયતો દ્વારા સરકારશ્રીની ગોચર અને ગૌ .સેવા વિકાસ બોર્ડ ગાંધીનગર પાસેથી વર્ષે ૨૦૧૪ થી ૨૦૧૮ માં પંચાયતો દ્રારા ગાચર સુધારણાના રૂા. ૬,૬૫,૧૦,૦૦૫/– જેવી રકમનો વિવિધ કામો કર્યા અંગેનો ખર્ચ બતાવી રૂા. ૩,૧૩,૦૩,૦૩૯–ની ગ્રાંટ લેવામાં આવેલ આ ગ્રાન્ટો મેળવનાર પંચાયત/ટ્રસ્ટો દ્વારા જેતે સમયે વાસ્તવિકરૂપે ગૌચરની અંદર મોટાભાગે ખર્ચ કરાયેલ ન કરી અને ખોટા બિલ બનાવી ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવેલ જે બાતે મે સબંધીત વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી– કલેકટર અને ઉચ્ચ કક્ષાએ આ ભષ્ટ્રાચર અંગેની તા. ૨૪/૭/૨૦૧૯|તા.૨૬/૭૨૦૧૯ તા.૨/૧/૨૦૨૦ તા.૧૦/૮/૨૦૨૦ તા. ૯/૧૨/૨૦૨૦ અને તા.૧૦/૧/૨૦૨૧ના અરજી કરતા તેમનો તપાસ અહેવાલ વર્ગ—૧ કક્ષાના –૨ અને ૪ અન્ય એમ ૬ ટીમો બતાવી તપાસ અહેવાલ કુલ ૩૩ ગામોની પાના નં. ૧ થી ૧૧૧ તૈયાર કરવામાં આવેલ જેમાં મોટી વિસંગતતા અને ટેન્ડર – ખરીદનીતીના નાણાકીય નિયમોના કોઈપણ પાલન કર્યા વગર અને કામ પુર્ણતાના નોડલ આશી દ્રારા કમ્પલીશન સર્ટી આપ્યા અંગેના તેમજ ખોટા બિલો બનાવી ચુકવણ થયા અંગેની હકિકત ખુલવા પામેલ..જે અહેવાલ તા. ૯/૧૦/૨૦૨૧ ના તૈયાર કરેલ તેની નકલ આર.ટી.આઈ.થી માંગેલ જેનો અભ્યાસ કરતા ખુબજ ગંભીરતા જણાયેલ છે. જેને આજે બે વર્ષ જેવો સમયનવા છતા આ બાબતે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિકાસની દેખભાળ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જવાબદારો સામે પગલા ભરવા વસુલાત કરવી કાયદાકીય કાર્યવાહી કરવી પોલીસ ફરીયાદ દાખલ કરવી જેવા કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને અહેવાલને અભેરાઈએ ચઢાવી દિધેલ છે. આમ સરકાર અને રાષ્ટ્રના નાણાની ઉચાપાત કરનારાને બચાવવામાં આવેલ હોય આ ગંભીર બાબતે આપના લેવલેથી કાર્યવાહી થવા આદેશ થવા સુખડીયા એ પુનઃ પત્ર પાઠવી સરકારી નાણા ની કાયમી ઉચાપત ના ગંભીર ગુના સબબ કાર્યવાહી થવા માંગ કરી છે અમરેલી જિલ્લા ના પશુ ચિકિત્સકો અને સરપંચો સહિત સ્વૈચ્છિક સંસ્થા ઓએ ભેગા મળી ને કરોડો ની મુંગા પશુ માટે ના ઘાસચારો ઉગાડવા ની ગૌચર સુધારણા ની ગ્રાન્ટ થી ગૌચર નહિ પણ પોતા ની આર્થિક સ્થિતિ સુધારી લીધી ગૌચર ની રકમ પણ ચાવી ગયા સામાજિક સ્વૈચ્છિક બે સંસ્થાઓ સેવા મૂકી ગૌચર સુધારણા ના નામે ધંધે ચડી કરોડો ઘર ભેગા કર્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.