થાનગઢના રેલવે ફાટક પાસે આવેલ અસ્થળની જગ્યામાં સંત શ્રી પૂજ્ય જાદરા બાપુ ચરણ પાદુકા તેમજ 296 માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી - At This Time

થાનગઢના રેલવે ફાટક પાસે આવેલ અસ્થળની જગ્યામાં સંત શ્રી પૂજ્ય જાદરા બાપુ ચરણ પાદુકા તેમજ 296 માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી


થાનગઢ ના રેલવે ફાટક પાસે આવેલ અસ્થળની જગ્યામાં તારીખ 3 મેં 2024 ના રોજ સંત શ્રી પૂજ્ય જાદરા બાપુ ના ચરણ પાદુકા અને 296 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનો ઊંમટી પડ્યા હતા જાદરા બાપુની તિથી દર વર્ષે ચૈત્ર મહિનાની દશમ ના દિવસે ઉજવવામાં આવે છે પાટોત્સવ ચેતન સમાધિ પૂજન તથા ધ્વજા રોહન ચૈત્ર વદ દસમ ના દિવસે દર વર્ષે યોજવામાં આવ્યા છે આ આયોજનમાં ભાવિક ભક્તજનોએ મોટી સંખ્યામાં ઊંમટી પડ્યા હતા અને બહોળી સંખ્યા માં પ્રસાદીનો પણ લાભ લીધેલ હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.