અયોધ્યા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાળવાસુદેવ ચાચરે વડનગર ખાતે મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતુ
અયોધ્યા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાળવાસુદેવ ચાચરે વડનગર ખાતે મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતુ
વડનગર કાળા વાસુદેવના ચાચરે, એટલે ગળી પુરી મહાદેવ થી ધાચીનીશેરી તથા પીઠોરી દરવાજા,ચૈત્રેશ્વરી થી ગળી પુરી મહાદેવ ના મંદિર તરફ પરત ફરી હતી અને આ વિસ્તાર એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનમાં આવેલું જન્મસ્થળ ના રહીશોએ મશાલ (દિવાળીના મેરાયા) સરઘસ કાઢીને તથા આતશબાજી કરી ને અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દિવાળીનો માહોલ બનાવી દીધો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.