લોકસભા માં રજૂ થયેલ વકફ સુધારા બિલ ૨૦૨૪ JPC જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે દેશ ની દિશા અને દશા નક્કી કરવા
લોકસભા માં રજૂ થયેલ વકફ સુધારા બિલ ૨૦૨૪ JPC જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે
દેશ ની દિશા અને દશા નક્કી કરવા
નીતિ નિર્ધારકો પાસે પેન્ડિગ બિલ ઉપર સમગ્ર દેશ ના ગામડા ઓથી લઈ મહાનગરો સુધી ચર્ચા ઓ
સોશ્યલ મીડિયા ઉપર લોકમત ના નામે કેમ્પિયન તેજ હવે
યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ સશક્તિકરણ કાર્યક્ષમતા અને વિકાસ અધિનયમ ૧૯૯૫ કરવામાં આવશે
દેશ માં નીતિ નિર્ધારકો સારી નીતિ ઓ બનાવે તેનો સુવ્યવસ્થિત અમલ કરાવે તે દેશ ની દિશા અને દશા નક્કી કરનારું બની રહેતું હોય છે ત્યારે તાજેતર માં માટે લોકસભા માં રજૂ થયેલ બિલ વિશે વકફ કાયદા થી વકફ બોર્ડ ની સ્થાપના (CWB) ૧૯૬૪ થી માન્યતા પ્રાપ્ત સંસ્થા બની તેનું નિયંત્રણ કેન્દ્રીય લઘુમતી બાબતો નું મંત્રાલય હેઠળ થાય છે મિલકત હસ્તગત કરવા પોતાની પાસે રાખવા અને ટ્રાન્સફર કરવાનું સમર્થ સમગ્ર દેશ માં રાજ્ય સ્તર ના CWB ઉપર સલાહ માટે બોર્ડ ના અધ્યક્ષ ની આગેવાની માં ચલાવાય છે તાજેતર માં વકફ સુધારા બિલ ૨૦૨૪ લઘુમતી બાબત ના કેન્દ્રીય મંત્રી કિરેન રજ્જુ દ્વારા રજૂ કરાયું વકફ અધિનયમ ૧૯૯૫ માં સુધારા વકફ એક ઇસ્લામિક વિચાર ટ્રસ્ટ ધાર્મિક અને ચેરિટી હેતુ માટે ઉપીયોગ માં લેવાતી મિલકત નું દાન લેવાનો સમાવેશ કરતા આ કાયદા માં હવે વકફ અધિનયમ થી બદલી યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ સશક્તિકરણ કાર્યક્ષમતા અને વિકાસ અધિનયમ ૧૯૯૫ કરવામાં આવશે
કલમ ૩A કોઈપણ વ્યક્તિ કાયદેસર ની માલિકી વાળી મિલકત ધરાવતી હોય તે મિલકત સ્થાનાંતરીત કરવા સમર્પિત કરવા સક્ષમ ન હોય તે વકફ ગણાશે ઓછા માં ઓછી ૫ વર્ષ થી ઇસ્લામ નું પાલન કરનારી વ્યક્તિ કાયદેસર ની માલિકી જ ઔપચારિક કાર્યો માટે અધિકૃત છે વકફ બાય યુઝ ના ખ્યાલ ને નાબૂદ કરવામાં આવ્યો છે કલમ ૩C (૧) અધિનિયમ પહેલા વકફ તરીકે ઓળખી કાઢવા માં આવેલ કે જાહેર કરવામાં આવેલ મિલકત વકફ તરીકે નહિ ગણાય કપટ પૂર્ણ ઉપીયોગ દાવા ઓને રોકવા વિધવા છૂટાછેડા અનાથ બાળકો ને વકફ ની સંપતિ માંથી મળેલ આવક ના લાભાર્થી બનાવવા પણ પરવાનગી કલમ ૩C(૨) સરકાર ને વકફ તરીકે આપવા માં આવેલ મિલકત સરકારી જમીન છે કે નહીં તે નક્કી કરવાની સત્તા મળે છે અને સરકારી કોઈ મિલકત છે કે નહીં તેવા પ્રશ્ને કલેકટર સમક્ષ આ મામલો મોકલવામાં આવશે રાજ્ય સરકાર ને અહેવાલ સુપરત કરવાનું અધિકાર ક્ષેત્ર કલેકટર ને વકફ ટ્રીબ્યુનલ નહિ પણ જિલ્લા કલેકટર નિર્ણય લેશે વકફ મિલકત ઉપર પહેલા સર્વે કમિશનર દ્વારા સંચાલિત થતી હવે કલેકટર દ્વારા વકફ મિલકત ના રેકર્ડ માં કેન્દ્રીય યુક્ત નોંધણી નવા કાયદા મુજબ માત્ર છ માસ માં વકફ મિલકત નોંધણી નવી વકફ મિલકત વિશે પોર્ટલ ઉપર માહિતી અપલોડ કરવાની રહેશે વકફ કાઉન્સિલ રાજ્ય વકફ બોર્ડ વકફ ટ્રિબ્યુનલ વકફ સંસ્થા નવેસર થી ગઠન બિન મુસ્લિમો નો સમાવેશ સેન્ટર કાઉન્સિલ માં લોકસભા માંથી ૨ રાજ્યસભા માંથી ૧ સાંસદ નિયુક્ત કરવા ની સતા વકફ બોર્ડ માં ૨ બિન મુસ્લિમ અને ૨ મહિલા વકફ ટ્રિબ્યુનલ માં જિલ્લા ન્યાયાધીશ રાજ્ય ના સયુંકત સચિવ રેન્ક ના અધિકારી હશે કોઈપણ વિવાદ માં ૬ માસ કાર્યનીકાલ સંભવના આ બિલ કેન્દ્ર ના કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા CAG દ્વારા નિયુક્ત ઓડિટર દ્વારા ઓડિટ કરશે રાજ્ય વકફ બોર્ડ માં ગઠન કરવામાં આવેલ પેનલ વાર્ષિક ઓડિટ મુતવલ્લી નિયુક્તિ બદલી બરતરફી ના અધિકારો વકફ ટ્રિબ્યુનલ અંતિમ નિર્ણય ને બાધ્યતા ને દૂર કરવા પીડિત પક્ષકાર ૯૦ દિવસ માં સીધી હાઇકોર્ટ માં અપીલ કરી શકે આ બિલ અંતર્ગત અખખાની બોહરા સંપ્રદાયો માટે અલગ વકફ બોર્ડ ને મંજૂરી શિયા વકફ રાજ્ય માં તમામ મિલકત અથવા વકફ ની આવક માંના ૧૫% કરતા વધુ હિસ્સો ધરાવતું હોય તો સુન્ની અને શિયા સંપ્રદાયો માટે અલગ વકફ સ્થાપના ને મંજૂરી કાયદા માં અપાય છે
વકફ સુધારા માટે સયુંકત સંસદીય સમિતિ JPC બિલ ની.વિગતવાર ચકાસણી કરવા વિશેષ હેતુ દ્વારા સ્થપાયેલી હંગામી સમિતિ લોકસભા અને રાજ્ય સભા તેમજ વિપક્ષ આ સમિતિ ને JPC ના સભ્યો નક્કી કરે છે આ સમિતિ ની નિશ્વિત સંખ્યા હોતી નથી કાર્ય નિકાલ બાદ તુરંત વિસર્જિત આ સમિતિ ની ભલામણ સરકાર ને બાધ્યકારી હોતી નથી સેન્ટર વકફ બોર્ડ કેન્દ્રીય લઘુમતી બાબતો ના મંત્રાલય હેઠળ વકફ સુધારા બિલ ૨૦૨૪ પસાર થયા બાદ વકફ અધિનિયમ ૧૯૫૫ અધિનિયમ કાયદા નું સ્થાન લેશે હાલ આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ને મોકલવા માં આવ્યું છે જે દિશા અને દશા નક્કી કરનારું બની રહેશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.