વિસાવદર મા જીવાણી પરિવાર તેમજ છગ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતસપ્તાહજ્ઞાનયજ્ઞ નુ તારીખ 05/09/2024થી તારીખ 11/09/2024સુધી આયોજન - At This Time

વિસાવદર મા જીવાણી પરિવાર તેમજ છગ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતસપ્તાહજ્ઞાનયજ્ઞ નુ તારીખ 05/09/2024થી તારીખ 11/09/2024સુધી આયોજન


વિસાવદર મા જીવાણી પરિવાર તેમજ છગ પરિવાર આયોજિત શ્રીમદભાગવત સપ્તાહ વિસાવદર જીવાણી પરિવાર તેમજ છગપરિવાર આયોજિત શ્રીમદભાગવત સપ્તાહ નો પ્રારંભ તારીખ 05/09/2024થી તારીખ 11/09/2024સુધી શ્રી મદભાગવત સપ્તાહ નુ આયોજન કરેલ છે જેમાંશ્રી મદભાગવત સપ્તાહ ની વ્યાસપીઠઉપર પુષ્ઠિમાર્ગી વૈષ્ણવકથાકાર શ્રી આનંદભાઈ પોરાણી(માળીયા હાટીના )વાળા પોતાની વાણીનુ અમૃતવહાવશે તો સમગ્ર સ્ત્રોતાગણને શ્રી મદભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ નો લાભલેવા જીવાણી પરિવાર તેમજ છગપરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવેછે શ્રીમદ ભાગવતસપ્તાહ મા તારીખ 05/09/2024ના રોજ પોથીયાત્રા સવારે 9વાગે તેમજ તારીખ 06/09/2024નારોજ શિવવિવાહ તારીખ 07/09/2024ના રોજ નરસિંહપ્રાગટ્ય તેમજ તારીખ 7નારોજ માળાપહેરમણી મનોરથ રાતે 9વાગે જેમાં પૂ પા ગોવસ્વામી108શ્રી પ્રભુજીમહોદય (બગસરા )વાળા પધારશે તારીખ 08/નારોજ વામન પ્રાગટ્ય સવારે 10/30કલાકે તેમજ રામપ્રાગટ્ય બપોરે 12/30કલાકે તેમજ નંદઉત્સવ તારીખ 08/09/2024ના સાંજે 6/30વાગે તથા તારીખ 09/09/2024ના ગોવર્ધનલીલા બપોરે 12વાગ્યે તેમજ કૃષ્ણ રુક્ષમની વિવાહ સાંજે 6/30વાગે તથા કૃષ્ણ સુદામા ચરિત્ર તારીખ 10/09/2024નારોજ સાંજે 6/30કલાકે તેમજ તારીખ 11/09/2024ના રોજ બપોરે 12વાગે શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પુર્ણાહુતી તેમજ કથા દરમ્યાન રોજરાતે વિવિધ ધાર્મિક કાર્યકર્મપણ રાખેલ હોય તો દરેક સ્ત્રોતાજનોને શ્રી મદ ભાગવત સપ્તાહનુ રસપાન કરવા માટે વિસાવદર જીવાણી પરિવાર તેમજ છગ પરિવાર આમન્ત્રણપાઠવે છે

કથા સમય સવારે (9/30)થી 12/30તેમજ બપોરે 4થી 7વાગ્યાં સુધી

સ્થળ લોહાણા મહાજન વાડી
શાક માર્કેટ સામે મેંઈન બજાર

આમંત્રિત લાલભાઈ છગ મો 9824580311
ચંદુભાઈ જીવાણી મો 9427911232

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.