બોટાદ સરકારી હાઈસ્કૂલ પાસે પરેશ ઉર્ફે ભોલો સોમાભાઈ પરમાર નામના ઈસમને મોડી રાત્રે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા સંતોષકારક જવાબ ન મળતા ગુનાહિત પ્રવૃત્તિ કરવાના ઇરાદે પોતાના હાથમાં લાકડી લઈને જાહેરમાં ફરતો જેથી બોટાદ પોલીસે અટકાયત કરી

આ પ્રકારના તમામ સમાચાર માટેે