લીલીયા ભા.જ.૫. લીગલ સેલ કન્વીનર ધારાશાસ્ત્રી કિશોર પાઠકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા નો આભાર માન્યો
આપણા માણસ કામના માણસ ની છાપ ધરાવતા ધારાસભ્ય કસવાલા ની વધુ એક સરાહનીય કામગીરી
અમરેલી જિલ્લા ની જનાને રહી જવા પામેલ જન્મ મરણ નોંધ કરાવવા અને તે અંગેની અરજી કરવા માટે દરેક પ્રાત અધિકારીમા જવુ પડતુ હતુ અને આવા પરચુરણ કામ માટે અમરેલી જિલ્લાની જનતાને સમય અને નાણા નો વેડફાટ થતો હતો તે અંગેની રજુઆત ધારાશાસ્ત્રી પાઠક ના પુત્ર જૈમીન પાઠક એ ધારાસભ્ય મહેશ ભાઈ કસવાલાને કરી જણાવેલ કે આવો સત્તા અધિકાર કલેકટર શ્રી તમામ તાલુકા મામલતદાર અને તાલુકા એકઝીકયુટિવ મેજીસ્ટ્રટે ને આપવામા આવેતો જિલ્લાના તમામ તાલુકામા આવી જન્મ મરણ નોંધ થઈ શકે અને જનતાને પ્રાંત કચેરી સુધી જવુ ન પડે અને વકીલોને પણ મુશ્કેલી નડે તે અંગેના સાધનીક કાગળો અને અન્ય જિલ્લા કલેકટર શ્રેણીના પરીપત્રો અને સરકાર શ્રીના જી.આર. આપી ધારાસભ્ય શમહેશભાઈ કસવાલાને રજુઆત કરતા તેઓ એ સત્વર. આ અંગે અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયા ને રજુઆત કરતા તેજ દિવસે કલેકટર દ્વારા સરકારનો પરીપત્ર ટાંકી અમરેલી જિલ્લાના તમામ માલતદાર શ્રીને જન્મ મરણ નોંધની અરજી મા હુકમ કરવા સત્તા કરતો પરીપત્ર કરી આપેલછે આ પરીપત્ર થતા અમરેલી જિલ્લાની જનતાને હવે પ્રાંત કચેરીમા આવી અરજી નહી કરતા સ્થાનીક મામલતદાર કચેરી ખાતે અરજી કરવાથી કામ થઈજશે.આમ ધારાસભ્ય કસવાલ એ સત્વરે રજુઆત કરી કલેકટર નો પરીપત્ર કરાવતા ખુબજ સરાહનીય કામગીરી કરી આપવા બદલ ભા.જ.૫ લીગલ સેલ કન્વીનર ધારાશાસ્ત્રી કિશોર પાઠકે આભાર વ્યકત કરી ધારાસભ્ય ને અભિનંદન પાઠવેલ છે તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.